Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2026 ફળ-શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના
Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2026 ગુજરાત રાજ્યમાં જૂથ/ગ્રાહ્ય ક્ષમતા વધારવા માટે ફળ તથા શાકભાજી પાકોના
કલેકશન એકમ (Collection Unit) અને
સોલાર કોલ્ડ રૂમ (Cold Room) સ્થાપવા માટે સરકાર દ્વારા સહાય યોજના અમલમાં છે.

📌 સહાયનું ધોરણ
- સહકારી મંડળી / ખેડૂત ઉત્પાદક કંપની (FPO/FPC) / MSME / રજીસ્ટર્ડ સ્વ સહાય જૂથ પાત્ર
- મહત્તમ એકમ ખર્ચ: ₹ 40.00 લાખ
- સરકારી સહાય: 75% સુધી
- મહત્તમ સહાય રકમ: ₹ 30.00 લાખ
📄 જરૂરી દસ્તાવેજો
- પ્રોજેક્ટ રિપોર્ટ
- ખર્ચના અંદાજો અને ક્વોટેશન
- ઓળખપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ચૂંટણી કાર્ડ વગેરે)
- પેઢીની વિગત
- રજીસ્ટર્ડ ભાડા કરાર અથવા જમીન દસ્તાવેજ
- જમીન દસ્તાવેજની વિગત (7/12, 8-અ)
- CA સર્ટિફિકેટ – Annual Turnover with UDIN
- સભાસદોની વિગત
- બેંક ખાતાની વિગત
- અગાઉ અન્ય કોઈ યોજના હેઠળ લાભ ન લીધો હોવાનો સોગંદનામું
- કંપનીની વિગત
- મંજૂર પ્લાન લેઆઉટ (વર્ટિકલ/હોરિઝોન્ટલ)
- ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન
- હિત લોન પ્રમાણપત્ર
- બેંક લોન સૅન્કશન લેટર
- બેંક અપરાજડલ નોટ
- કોઈપણ સરકારી સંસ્થા દ્વારા અયોગ્ય જાહેર ન કરેલ હોવાનો સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી પત્ર
⏳ લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા
લાભ મેળવવાની સમય મર્યાદા સરકારના નિયમ મુજબ લાગુ પડશે.
📅 અરજી કરવાની તારીખ
26 નવેમ્બર, 2025 થી 31 માર્ચ, 2026
🖥️ અરજી કેવી રીતે કરવી?
લાભાર્થીઓએ iKhedut પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
👉 અરજી માટે લિંક:
https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag
⚠️ નોંધ: યોજના સંબંધિત તમામ શરતો અને નિયમો કૃષિ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શિકા મુજબ લાગુ પડશે.
વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો.