Skip to content

મહિલા તાલીમાર્થીને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026

Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026 મહિલા તાલીમાર્થીને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના – HRT-5

ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026 મહિલા ખેડૂતોએ આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે તાલીમ મેળવી શકે તે માટે
મહિલા તાલીમાર્થીને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026
Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026

સહાયનું ધોરણ

HRT-5 યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે:

  • બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન
  • કેનિંગ અને પેકિંગ
  • કિચન ગાર્ડનિંગ વિષયક તાલીમ

આ યોજના હેઠળ તાલીમાર્થી મહિલાને સરકારના નિયમ મુજબ
₹ 250 પ્રતિ દિવસ વૃતિકા (સ્ટાઈપેન્ડ) તરીકે ચુકવવામાં આવે છે.


જરૂરી દસ્તાવેજો

  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • તાલીમાર્થી સાથેનો ફોટોગ્રાફ

લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા

લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા: ૧ વર્ષ


અરજી કરવાની તારીખ

01 ફેબ્રુઆરી, 2026 થી 07 ફેબ્રુઆરી, 2026


અરજી કેવી રીતે કરવી?

મહિલા ખેડૂતોએ iKhedut પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

👉 અરજી કરવા માટે લિંક:

https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag


⚠️ નોંધ: યોજના સંબંધિત તમામ શરતો અને નિયમો ગુજરાત સરકારના માર્ગદર્શિકા અનુસાર લાગુ પડશે.

વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો

See also  પાકમાં પોષક તત્વની ઉણપ ઓળખવાની 5 મિનિટની ગાઇડ – Plant Nutrient Deficiency Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *