Pump Set Subsidy Scheme Gujarat 2026

Pump Set Subsidy Scheme Gujarat 2026

માર્ગદર્શિકા :પમ્પ  સેટ્સ  સહાય યોજના

ખેડૂતોને કૃષિ કામગીરી માટે Pump Set Subsidy Scheme Gujarat 2026 ખરીદવામાં સહાય આપવા માટે, ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

⚙️ Pump Set Subsidy Scheme Gujarat 2026 સહાયનું ધોરણ

🔹 સામાન્ય ખેડૂતો માટે

હોર્સ પાવર (HP) સહાય ધોરણ
૩ થી ૩.૫ HP ખર્ચના 75% અથવા રૂ. 8,700/- (જે ઓછું હોય તે)
૫ HP ખર્ચના 75% અથવા રૂ. 12,000/- (જે ઓછું હોય તે)
૭.૫ થી ૮ HP ખર્ચના 75% અથવા રૂ. 13,500/- (જે ઓછું હોય તે)
૧૦ HP ખર્ચના 75% અથવા રૂ. 13,875/- (જે ઓછું હોય તે)

🔹 અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે

હોર્સ પાવર (HP) સહાય ધોરણ
૩ થી ૩.૫ HP ખર્ચના 75% અથવા રૂ. 8,700/- (જે ઓછું હોય તે)

💰 નાણાકીય યોજના

યોજનાનો કોડ સહાય ધોરણ મહત્તમ રકમ
AGR-2 75% અથવા જે ઓછું હોય તે ₹ 33,525
AGR-3 (OTASP) 75% અથવા રૂ. 33,525 પ્રતિ ખાતા ₹ 33,525
AGR-3 75% અથવા રૂ. 33,525 પ્રતિ ખાતા ₹ 33,525
AGR-4 75% અથવા રૂ. 33,525 પ્રતિ ખાતા ₹ 33,525

📄 જરૂરી દસ્તાવેજો

ક્રમ જોડાણ (અરજી સાથે)
1 સયુંકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
2 દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
3 વન અધિકાર પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
4 જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5 આધાર કાર્ડ
6 સાધનનો ફોટો
7 સાધન સાથે લાભાર્થીનો ફોટો
8 RTO Passing / Central Code / Serial No / IMEI
9 બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
10 ખરીદી બિલ
11 વન અધિકાર પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
12 ૭/૧૨ અને ૮-અ ની નકલ

📝 અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

ઘટક વર્ણન
અરજી કરવાની તારીખ 05/02/2026 થી 11/02/2026
અરજી કરવાની રીત માત્ર Online
અરજી કરવાની વેબસાઇટ
https://ikhedut.gujarat.gov.in
See also  પી.એમ. ફસલ વીમા યોજના 2025 Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) ખેડૂતો માટે ખુશખબર

⚠️ મહત્વપૂર્ણ સૂચના:
અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા.
અંતિમ તારીખ પછી અરજી સ્વીકારવામાં આવશે નહીં.


વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતાં રહો

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) – Pump Set સહાય યોજના

1️⃣ Pump Set સહાય યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે
Pump Set ખરીદવામાં નાણાકીય સહાય આપવા માટે
આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

2️⃣ આ યોજના હેઠળ કોણ અરજી કરી શકે?

ગુજરાત રાજ્યના પાત્ર ખેડૂત,
જેઓ ખેતી માટે Pump Set નો ઉપયોગ કરે છે,
તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.

3️⃣ આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

યોજનાના ઘટક મુજબ
ખર્ચના 75% અથવા
નક્કી કરેલ મહત્તમ રકમ
(જે ઓછું હોય તે) સહાય આપવામાં આવે છે.

4️⃣ મહત્તમ કેટલી રકમ સુધી સહાય મળે છે?

AGR-2, AGR-3, AGR-4 યોજના હેઠળ
મહત્તમ રૂ. 33,525 પ્રતિ ખાતા સુધી
સહાય મળી શકે છે.

5️⃣ Pump Set માટે અરજી કરવાની તારીખ શું છે?

આ યોજના માટે અરજી કરવાની તારીખ
05/02/2026 થી 11/02/2026 સુધી રાખવામાં આવી છે.

6️⃣ અરજી ક્યાં કરવી?

અરજી માત્ર
iKhedut Portal મારફતે
Online કરવી.

7️⃣ જમીન પોતાની હોવી ફરજિયાત છે?

હા, ખેતીની જમીન અંગે
૭/૧૨ અને ૮-અ ના દસ્તાવેજ
રજુ કરવાનું ફરજિયાત છે.

8️⃣ કયા દસ્તાવેજો જરૂરી છે?

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક / કેન્સલ ચેક
  • ખરીદી બિલ
  • Pump Set નો ફોટો
  • સાધન સાથે લાભાર્થીનો ફોટો
  • ૭/૧૨ અને ૮-અ ની નકલ

9️⃣ અરજી કર્યા પછી સહાય કેવી રીતે મળશે?

અરજી મંજૂર થયા બાદ અને
દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા પછી
સહાયની રકમ સીધી
લાભાર્થીના બેંક ખાતામાં
જમા કરવામાં આવે છે.

🔟 અરજી રદ થવાના મુખ્ય કારણો શું છે?

  • અધૂરા અથવા ખોટા દસ્તાવેજો
  • ખોટી માહિતી દાખલ કરવી
  • અંતિમ તારીખ પછી અરજી કરવી
  • યોજનાની પાત્રતા ન હોવી
See also  E-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey
Pump Set Subsidy Scheme Gujarat 2026
Pump Set Subsidy Scheme Gujarat 2026

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *