કૃષિ વિભાગ સહાય યોજના – Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26)
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ પાક માટે Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26), બીજ તથા ઇનપુટ કિટ ઉપર સહાય આપવામાં આવે છે.
નીચે સહાયની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

📌 સહાયનું ધોરણ
| યોજનાનું નામ | પાક | સહાય | મહત્તમ વિસ્તાર |
|---|---|---|---|
| NFSM | Course Cereal | ₹ 7,500 પ્રતિ હેક્ટર | 2 હેક્ટર |
| NFSM | Course Cereal (Hybrid Seed) | ₹ 11,500 પ્રતિ હેક્ટર | 2 હેક્ટર |
| NFSM | Nutri Cereal (બાજરી, જ્વાર, રાગી) | ₹ 7,500 પ્રતિ હેક્ટર | 2 હેક્ટર |
| NFSM | ધાન (Rice) | ₹ 9,000 પ્રતિ હેક્ટર | 2 હેક્ટર |
| NFSM | કપાસ | ₹ 9,000 પ્રતિ હેક્ટર | 2 હેક્ટર |
| NMEO – Oilseed | તલ | ઇનપુટ કિટના 50% અથવા ₹ 8,000 (જે ઓછું હોય તે) | 1 હેક્ટર |
| NMEO – Oilseed | ઘઉંલા | ઇનપુટ કિટના 50% અથવા ₹ 8,000 (જે ઓછું હોય તે) | 1 હેક્ટર |
| NMEO – Oilseed | મગફળી | ઇનપુટ કિટના 50% અથવા ₹ 14,000 (જે ઓછું હોય તે) | 1 હેક્ટર |
| NMEO – Oilseed | રાય | ઇનપુટ કિટના 50% અથવા ₹ 9,000 (જે ઓછું હોય તે) | 1 હેક્ટર |
| NMEO – Oilseed | સોયાબીન | ઇનપુટ કિટના 50% અથવા ₹ 10,000 (જે ઓછું હોય તે) | 1 હેક્ટર |
📄 જરૂરી દસ્તાવેજો
- 7/12 અને 8-અ ઉતારા ની નકલ
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્ર
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
⏳ લાભ મેળવવાની સમય મર્યાદા
લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા : ૧ વર્ષ
📅 અરજની તારીખ
18 જૂન, 2025 થી 07 ફેબ્રુઆરી, 2026
🖥️ અરજી કેવી રીતે કરવી?
ખેડૂતો iKhedut પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.
👉 અરજી કરવા માટે લિંક:
https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag
⚠️ નોંધ: યોજના સંબંધિત શરતો રાજ્ય સરકારના નિયમ મુજબ બદલાઈ શકે છે. વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો