ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ 2026 | i-Khedut Portal Yojana 2026-27 Apply Online

i-Khedut Portal Yojana 2026-27 Apply Online Agriculture Subsidy Scheme Gujarat

આઇ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2025-26 માટે ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ. કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, પાવર ટિલર, સોલાર પાવર યુનિટ સહિત 42 ઘટકો પર સહાય મેળવો. છેલ્લી તારીખ 26/04/2026

 i-Khedut Portal Yojana 2026-27 Apply Online
i-Khedut Portal Yojana 2026-27 Apply Online

📢 આઇ ખેડૂત પોર્ટલ 2025-26 ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે ખેડૂતોને વિવિધ કૃષિ સાધનો અને ખેતી વિકાસ માટે સહાય આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) પર ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી સાધનો ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, જેથી ખેતી વધુ સરળ, ઝડપી અને ખર્ચમાં ઘટાડો થાય.

📅 અરજી સમયગાળો:

  • 27/03/2026 થી 26/04/2026

  • ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સમયસર ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લે.

📋 યોજનાનો મુખ્ય હેતુ (Objective of Scheme)

  • આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે.

  • જેથી ખેતીમાં મજૂરી ખર્ચ ઓછો થાય ઉત્પાદન વધે સમય બચત થાય આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધે પાણી અને ઊર્જા બચત થાય ખેડૂતોની આવકમાં વધારો થાય

🧰 સહાય માટે ઉપલબ્ધ મુખ્ય સાધનો (Available Agriculture Equipment Subsidy List)

  • વર્ષ 2025-26 માટે કુલ 42 પ્રકારના ખેતી સાધનો પર સહાય આપવામાં આવશે.
  • તેમાંમાંથી કેટલાક મહત્વના સાધનો નીચે મુજબ છે:

🚜 જમીન તૈયારી સાધનો (Land Preparation Tools)

  • કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેસર લેવલર, સબસોઇલ,ર પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટિલર, વગેરે. 

💧 પાણી અને ઊર્જા સંચાલન સાધનો (Water & Energy Management)

  • સોલાર પાવર યુનિટ, પાઇપ, સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) ,પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો, તારણી, વાડ, વગેરે. 
See also  Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26) કૃષિ વિભાગ સહાય યોજના

🚛 પરિવહન અને અન્ય સાધનો (Transport & Other Equipment)

  • માલ વાહક વાહન, પાક સંરક્ષણ સાધનો, સ્માર્ટફોન ખરીદી પર સહાય ,માઇનર સાધનો, અન્ય કૃષિ મશીનો, (કુલ 42 ઘટકોમાંથી ખેડૂતો પોતાની જરૂર મુજબ પસંદ કરી શકે છે.)

👨‍🌾 કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)

આ યોજનામાં અરજી કરવા માટે ખેડૂત પાસે નીચે મુજબની યોગ્યતા હોવી જોઈએ:

  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ, આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરેલી હોવી જોઈએ, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો જોઈએ.

📄 જરૂરી દસ્તાવેજો (Required Documents)

  • અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે:

  • આધાર કાર્ડ, 7/12 અથવા 8-A, જમીન દાખલો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર, આધાર OTP verification.

🔐 આધાર ઓથેન્ટિકેશન પ્રક્રિયા (Aadhaar Authentication Process)

  • આ યોજનામાં અરજી કરવા માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે.

ખેડૂતો નીચે મુજબ આધાર ચકાસણી કરી શકે છે:

OTP દ્વારા ચકાસણી

  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર જરૂરી મોબાઈલ પર OTP આવશે OTP દાખલ કરીને Login કરી શકાશે

બાયોમેટ્રિક ચકાસણી

  • Fingerprint દ્વારા Authentication નજીકના CSC Center પર કરી શકાય

📝 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા (How to Apply Online)

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો:

Step-1: પોર્ટલ ખોલો

  • 👉 www.ikhedut.gujarat.gov.in

Step-2: Login કરો

  • મોબાઈલ નંબર અથવા આધાર OTP દ્વારા Login કરો

Step-3: યોજના પસંદ કરો

  • તમારી જરૂર મુજબ યોજના પસંદ કરો

Step-4: વિગતો ભરો

  • વ્યક્તિગત માહિતી જમીન માહિતી યોજના માહિતી

Step-5: દસ્તાવેજ અપલોડ કરો

  • જરૂરી documents upload કરો

Step-6: અરજી Submit કરો

  • Application Number સાચવી રાખો

📅 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)\

અરજી શરૂ

  • 27-03-2026

અરજી છેલ્લી તારીખ

  • 21-04-2026

📢 મહત્વપૂર્ણ સૂચનાઓ (Important Instructions)

અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે આધાર સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો જરૂરી સહાય રકમ સીધી બેંક ખાતામાં જમા થશે ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે સમયસર અરજી કરવી જરૂરી

See also  Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2025–26 ફળ-શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1: આઇ ખેડૂત પોર્ટલ શું છે?

જવાબ: આ ગુજરાત સરકારનું ઓનલાઈન પોર્ટલ છે જ્યાં ખેડૂત વિવિધ કૃષિ યોજનાઓ માટે અરજી કરી શકે છે.

પ્રશ્ન 2: છેલ્લી તારીખ શું છે?

જવાબ: અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 છે.

પ્રશ્ન 3: આધાર વગર અરજી થઈ શકે?

જવાબ: નહીં, આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે.

પ્રશ્ન 4: કયા સાધનો પર સહાય મળશે?

જવાબ: કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, પાવર ટિલર, સોલાર પાવર યુનિટ સહિત કુલ 42 સાધનો પર સહાય મળશે.

📞 સંપર્ક માહિતી (Contact Details)

વિભાગ: ખેતી નિયામક કચેરી

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

📞 ફોન: 079-23254915

📧 Email: ikhedut.gujarat@gmail.com

🔗 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

👉 ઓનલાઈન અરજી: