ડાંગરના પાકમાં પાનનો સુકારો (Bacterial leaf blight)

ડાંગરના પાકમાં પાનનો સુકારો (Bacterial leaf blight) Krushi Pragati • અપડેટ: 30 ઓગસ્ટ 2025 ડાંગરના પાકમાં પાનનો સુકારો — આ રોગ (Bacterial leaf blight) હાલમાં અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં તમે જાણશો: રોગના પ્રારંભિક લક્ષણો, મુખ્ય કારણો અને સરળ, અસરકારક નિયંત્રણના ઉપાયો. જયારે પણ તમે “ડાંગરના પાકમાં પાનનો સુકારો” શોધશો, તો આ … Read more

ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ

ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! રાજ્ય સરકાર દ્વારા ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધણી સમય આ નોંધણી આગામી ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. નોંધણી ક્યાં કરાવવી? … Read more

દિવેલાના પાકમાં ઘોડિયા ઇથળની ઓળખ, નુકસાનના લક્ષણો અને નિયંત્રણ

દિવેલાના પાકમાં ઘોડિયા ઇથળની ઓળખ, નુકસાનના લક્ષણો અને નિયંત્રણ 👁️ ઓળખ: આ જીવાતની ફૂંડી મજબૂત બાંધણી, રાકોડીયા રંગની હોય છે.– તેની અગ્ર પાંખ બલામી રંગની અને પાછળની પાંખ ઘેરા રંગની હોય છે.– જેમાં સફેદ ટપકા જોવા મળે છે.– ઇથળ રાકોડી કે બલામી રંગની ઘોડિયા ઇથળ છે.– જે ચાલે ત્યારે ઉદર પ્રદેશનો ભાગ ઊંચો થાય છે. … Read more

મકાઈના ઊભા પાકમાં લશ્કરી ઈયળ (Fall Armyworm)નું સંકલિત નિયંત્રણ

મકાઈના ઊભા પાકમાં લશ્કરી ઈયળ (Fall Armyworm)નું સંકલિત નિયંત્રણ ખેડૂત મિત્રો, હાલના વરસાદી વાતાવરણને કારણે મકાઈના પાકમાં લશ્કરી ઈયળ (Fall Armyworm)નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ કીટકનો સમયસર નિયંત્રણ ન કરાય તો મકાઈના ઊભા પાકને ભારે નુકસાન થતું હોય છે. Krushi Pragati તરફથી ખાસ માહિતી નીચે આપેલ છે. લશ્કરી ઈયળ (Fall Armyworm) ઓળખવાના લક્ષણો … Read more

મગફળીના પાકમાં પીળાશનું સંકલિત વ્યવસ્થાપન

ખેડૂત મિત્રો, હાલના વાદળછાયા અને વરસાથી વાતાવરણને કારણે મગફળીના પાકમાં પીળાશ (Chlorosis) નો પ્રસર ઘણા ખેતરોમાં જોવા મળી રહ્યો છે. આ પીળાશના મુખ્ય કારણો અને તેના ઉપાય નીચે મુજબ છે. કારણ અને ઉપાય કારણ ૧: જમીનમાં પાણી ભરાઈ રહેવું સતત વરસાથી જમીનમાં પાણી ભરાઈ રહે છે, જેનાથી જમીનના ઘણા છિદ્રો બંધ થઈ જાય છે. • … Read more

પશુ આહાર : ખેડૂત મિત્રોની સંપૂર્ણ માર્ગદર્શિકા

🐄 પશુ આહાર : ખેડૂત મિત્રોની સંપૂર્ણ માર્ગદર્શિકા પશુધન આપણા કૃષિ અર્થતંત્રનો મુખ્ય આધાર છે. પશુઓનું આરોગ્ય, દૂધ ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા મોટા ભાગે યોગ્ય આહાર પર નિર્ભર છે. ચાલો હવે એક-એક મુદ્દે સમજીએ. 🌾 ૧. સૂકો ચારો અને યુરિયા પ્રક્રિયા 👉 પરાળ, કડબ, સુકા છરા વગેરે સામાન્ય રીતે પોષણમાં ઓછા હોય છે. પરંતુ યુરિયા … Read more

ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ

ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ ✅ સ્વચ્છ અને નિરામય દૂધ ઉત્પાદન માટે ✅ પશુ સ્વાસ્થ્ય રક્ષણ માટે ✅ ઉર્જા, પોષણ અને મજૂરી ખર્ચ બચાવવા માટે 👉 ગૌશાળામાં યોગ્ય વાડા અને શેડ બનાવવું ખુબજ જરૂરી છે. 🏠 પશુ રહેઠાણના ફાયદા પશુઓને વિષમ આબોહવાથી રક્ષણ સારવાર અને સંવર્ધન સરળ બને જંગલી પ્રાણીઓથી રક્ષણ આરામદાયકતા → દૂધ ઉત્પાદન … Read more

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો પરિચય ભારત એકકૃષિપ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. જો પશુઓમાં થતા રોગોની યોગ્ય તકેદારી લેવામાં ન આવે, તો તેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ માટે, પશુઓમાં થતા સામાન્ય અને ગંભીર રોગોના પ્રાથમિક લક્ષણો તેમજ તેમને અટકાવવાના ઉપાયો … Read more

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ ભારત સરકારનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ તથા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવવામાં સહાયરૂપ થવાનો છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં “ઈ-પશુ હાટ” નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓનલાઈન … Read more

આત્મા યોજના શું છે?

🌾 આત્મા યોજના શું છે? આત્મા (Agricultural Technology Management Agency) એ જીલ્લા સ્તરે કાર્યરત સંસ્થા છે, જે ખેડૂતોના સર્વાંગી વિકાસ અને ટકાઉ કૃષિ વિકાસ માટે કામ કરે છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે — નવી કૃષિ ટેકનોલોજી અને સંશોધન સીધા ખેડૂતો સુધી પહોંચાડવોઅને તેઓને પોતાના નિર્ણય લેવા માટે સશક્ત બનાવવું. 💡 યોજનાના મુખ્ય લાભો કૃષિ … Read more