કપાસના બજાર ભાવ ૧૫/૦૯/૨૦૨૫

<!doctype html>   🌾 કપાસ પાકના અપડેટેડ બજાર ભાવ જાણો તમારી નજીકના માર્કેટયાર્ડમાં તાજા કપાસના ભાવ (પ્રતિ ૨૦ કિલોગ્રામ): કપાસ બજાર ભાવ (Sep 2025) ક્રમ માર્કેટયાર્ડ વધુમાં વધુ ભાવ (₹) સરેરાશ ભાવ (₹) તારીખ 1 વિસનગર 1399.5 1274.5 15 Sep 2 હળવદ 1533.0 1267.25 13 Sep 3 બોટાદ 1564.0 1359.0 15 Sep 4 મોરબી 1454.5 … Read more

અનુ. જાતિના ખેડૂતોને શેરડી પાક સહાય યોજના ૨૦૨૫

અનુ. જાતિના ખેડૂતોને શેરડી પાક સહાય યોજના ૨૦૨૫ 🌱 અનુ. જાતિના ખેડૂતો માટે શેરડી પાક સહાય યોજના ૨૦૨૫ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાય યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. તેમાં એક મહત્વપૂર્ણ યોજના છે – અનુ. જાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતરમાં સહાય. આ યોજના હેઠળ ખેડૂતોને શેરડી પાકના ઉત્પાદન ખર્ચમાં રાહત આપવા માટે આર્થિક … Read more

શ્રીફળ ની ખેતિ કરી શ્રીમંત બનતા ગુજરાતના ધરતીપુત્ર

શ્રીફળ ની ખેતિ કરી શ્રીમંત બનતા ગુજરાતના ધરતીપુત્રો ખેડૂતોના પડખે અડીગ છે ગુજરાત સરકાર | નાળિયેર વિકાસ કાર્યક્રમ ખેડૂતોના પડખે સદા-સર્વદા અડીગ છે ગુજરાત સરકાર ગુજરાત સરકાર દ્વારા નાળિયેર ખેતી વિકાસ સરકારની સહાય યોજનાઓ 🚜 આ યોજનાઓ દ્વારા ખેડૂતોને નાણાકીય સુરક્ષા અને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોતા રહો કૃષિપ્રગતિ સ્ત્રોત: ગુજરાત … Read more

કપાસમાં ચૂસિયા જીવાતનું નિયંત્રણ અને વાવણી બાદ લેવાના પગલાં

કપાસમાં ચૂસિયા જીવાતનો નિયંત્રણ અને વાવણી બાદ લેવાના પગલાં | Krushi Pragati કપાસમાં ચૂસિયા જીવાતનું નિયંત્રણ અને વાવણી બાદ લેવાના પગલાં Krushi Pragati • તારીખ: 30 ઓગસ્ટ 2025 હાલના હવામાનને કારણે કપાસમાં ચૂસિયા જીવાત (જસુંદો, મોથો, તડતડીયો, સફેદમાખી)નો ઉપદ્રવ વધતો જોવા મળે છે. જો સમયસર નિયંત્રણ ન કરાય તો પાકની ઉપજમાં ભારે ઘટાડો થઈ શકે … Read more

મગફળીના પાકમાં પીળાશનું સંકલિત વ્યવસ્થાપન

ખેડૂત મિત્રો, હાલના વાદળછાયા અને વરસાથી વાતાવરણને કારણે મગફળીના પાકમાં પીળાશ (Chlorosis) નો પ્રસર ઘણા ખેતરોમાં જોવા મળી રહ્યો છે. આ પીળાશના મુખ્ય કારણો અને તેના ઉપાય નીચે મુજબ છે. કારણ અને ઉપાય કારણ ૧: જમીનમાં પાણી ભરાઈ રહેવું સતત વરસાથી જમીનમાં પાણી ભરાઈ રહે છે, જેનાથી જમીનના ઘણા છિદ્રો બંધ થઈ જાય છે. • … Read more

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ

🌱 બાગાયત પાકો વધુ વાવો, સમૃદ્ધિ વધાવો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આઈ-ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી લાભ મેળવી શકાય છે. યોજનાઓની વિગતો: ✅ રાજ્યમાં જૂથ/ગ્રામ્ય સ્તરે ફળ–શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ મોંટીંગ યોજના ✅ મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ ✅ સોલાર કોપ … Read more

ગાય ભેંસમાં વેતર

ગાય ભેંસમાં વેતર ગાય અને ભેંસમાં વેતર પારખવું અને પ્રજનનની સંપૂર્ણ માહિતી ગાય ભેંસમાં વેતર 👉 દૂધ ઉત્પાદનની ચાવી સમયસર પ્રજનન અને તેની યોગ્ય તકેદારી છે. તે માટે ગાય-ભેંસોમાં વેતર (Estrus) પારખવું અત્યંત જરૂરી છે. 🌿 વેતર શું છે? ગાય અને ભેંસો અમુક ચોક્કસ સમયમાં જ પ્રજનન કરે છે. તે સમયે પશુ આખલા અથવા પાડા … Read more

શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા

શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા, તેને ઘરે ઉગાડવું શુભ છે! શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા 🌿 છોડની ઓળખ કુટુંબ : Fabaceae (લીલવા કુટુંબ) સ્વભાવ : ચડતો/વેલવાળો છોડ ફૂલ : વાદળી (સામાન્ય રીતે), સફેદ રંગના પણ જોવા મળે છે પાંદડા : લીલા, નરમ અને અંડાકાર બીજ … Read more

મગફળીમાં વાયરવોર્મનું નિયંત્રણ

🌱 મગફળીમાં વાયરવોર્મનું નિયંત્રણ 🌱 હાલના વરસાદી વાતાવરણને કારણે મગફળીના પાકમાં વાયરવોર્મ (નખલા / પોપટામાં જીવાત) જોવા મળે છે. મગફળીમાં વાયરવોર્મનું નિયંત્રણ 🪱 વાયરવોર્મથી નુકસાન: પોપટામાં હોલ પાડી અંદરના દાણા ખાઈ જાય છે. ફૂગ લાગી પોપટો કાળો પડી જાય છે. દાણાની ગુણવત્તા અને ઉપજ બંનેમાં મોટું નુકસાન થાય છે. 📌 ખાસ કરીને અસરગ્રસ્ત પાક: નાની … Read more

ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો

ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો ગુજરાત રાજ્ય પશુધન માટે પ્રખ્યાત છે. અહીં અનેક દુધાળ તથા ભારવાહક જાતિઓ જોવા મળે છે. ચાલો ગુજરાતની જાણીતી ગાય અને ભેંસની જાતિઓ વિષે જાણીએ. 🐂 કાંકરેજ ગાય ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો ગુજરાતમાં ઓળખાણ: બનીઆઈ, વઢીયારી (વિદેશમાં Gujarat Cow). મૂળ વિસ્તાર: કચ્છનું રણ, થરપારકર, અમદાવાદ, ડીસા, રાધનપુર. બાહ્ય … Read more