બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ

🌱 બાગાયત પાકો વધુ વાવો, સમૃદ્ધિ વધાવો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આઈ-ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી લાભ મેળવી શકાય છે. યોજનાઓની વિગતો: ✅ રાજ્યમાં જૂથ/ગ્રામ્ય સ્તરે ફળ–શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ મોંટીંગ યોજના ✅ મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ ✅ સોલાર કોપ … Read more

ગાય ભેંસમાં વેતર

ગાય ભેંસમાં વેતર ગાય અને ભેંસમાં વેતર પારખવું અને પ્રજનનની સંપૂર્ણ માહિતી ગાય ભેંસમાં વેતર 👉 દૂધ ઉત્પાદનની ચાવી સમયસર પ્રજનન અને તેની યોગ્ય તકેદારી છે. તે માટે ગાય-ભેંસોમાં વેતર (Estrus) પારખવું અત્યંત જરૂરી છે. 🌿 વેતર શું છે? ગાય અને ભેંસો અમુક ચોક્કસ સમયમાં જ પ્રજનન કરે છે. તે સમયે પશુ આખલા અથવા પાડા … Read more

શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા

શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા, તેને ઘરે ઉગાડવું શુભ છે! શ્રી કૃષ્ણ આ વાદળી ફૂલને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા 🌿 છોડની ઓળખ કુટુંબ : Fabaceae (લીલવા કુટુંબ) સ્વભાવ : ચડતો/વેલવાળો છોડ ફૂલ : વાદળી (સામાન્ય રીતે), સફેદ રંગના પણ જોવા મળે છે પાંદડા : લીલા, નરમ અને અંડાકાર બીજ … Read more

મગફળીમાં વાયરવોર્મનું નિયંત્રણ

🌱 મગફળીમાં વાયરવોર્મનું નિયંત્રણ 🌱 હાલના વરસાદી વાતાવરણને કારણે મગફળીના પાકમાં વાયરવોર્મ (નખલા / પોપટામાં જીવાત) જોવા મળે છે. મગફળીમાં વાયરવોર્મનું નિયંત્રણ 🪱 વાયરવોર્મથી નુકસાન: પોપટામાં હોલ પાડી અંદરના દાણા ખાઈ જાય છે. ફૂગ લાગી પોપટો કાળો પડી જાય છે. દાણાની ગુણવત્તા અને ઉપજ બંનેમાં મોટું નુકસાન થાય છે. 📌 ખાસ કરીને અસરગ્રસ્ત પાક: નાની … Read more

ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો

ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો ગુજરાત રાજ્ય પશુધન માટે પ્રખ્યાત છે. અહીં અનેક દુધાળ તથા ભારવાહક જાતિઓ જોવા મળે છે. ચાલો ગુજરાતની જાણીતી ગાય અને ભેંસની જાતિઓ વિષે જાણીએ. 🐂 કાંકરેજ ગાય ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો ગુજરાતમાં ઓળખાણ: બનીઆઈ, વઢીયારી (વિદેશમાં Gujarat Cow). મૂળ વિસ્તાર: કચ્છનું રણ, થરપારકર, અમદાવાદ, ડીસા, રાધનપુર. બાહ્ય … Read more

પશુ આહાર : ખેડૂત મિત્રોની સંપૂર્ણ માર્ગદર્શિકા

🐄 પશુ આહાર : ખેડૂત મિત્રોની સંપૂર્ણ માર્ગદર્શિકા પશુધન આપણા કૃષિ અર્થતંત્રનો મુખ્ય આધાર છે. પશુઓનું આરોગ્ય, દૂધ ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા મોટા ભાગે યોગ્ય આહાર પર નિર્ભર છે. ચાલો હવે એક-એક મુદ્દે સમજીએ. 🌾 ૧. સૂકો ચારો અને યુરિયા પ્રક્રિયા 👉 પરાળ, કડબ, સુકા છરા વગેરે સામાન્ય રીતે પોષણમાં ઓછા હોય છે. પરંતુ યુરિયા … Read more

ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ

ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ ✅ સ્વચ્છ અને નિરામય દૂધ ઉત્પાદન માટે ✅ પશુ સ્વાસ્થ્ય રક્ષણ માટે ✅ ઉર્જા, પોષણ અને મજૂરી ખર્ચ બચાવવા માટે 👉 ગૌશાળામાં યોગ્ય વાડા અને શેડ બનાવવું ખુબજ જરૂરી છે. 🏠 પશુ રહેઠાણના ફાયદા પશુઓને વિષમ આબોહવાથી રક્ષણ સારવાર અને સંવર્ધન સરળ બને જંગલી પ્રાણીઓથી રક્ષણ આરામદાયકતા → દૂધ ઉત્પાદન … Read more

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો

પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો પરિચય ભારત એકકૃષિપ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. જો પશુઓમાં થતા રોગોની યોગ્ય તકેદારી લેવામાં ન આવે, તો તેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ માટે, પશુઓમાં થતા સામાન્ય અને ગંભીર રોગોના પ્રાથમિક લક્ષણો તેમજ તેમને અટકાવવાના ઉપાયો … Read more

કાપણી માટેના ઓજારો અને તેમનો કાર્યક્ષમ ઉપયોગ

કાપણી માટેના ઓજારો અને તેમનો કાર્યક્ષમ ઉપયોગ પરિચય ખેતીમાં કાપણીનોસમય એ પાકની મહેનતનો પરિપૂર્ણ સમય છે. પાક કાપવાની પદ્ધતિ જો યોગ્ય ન હોય તો ઉત્પાદનની ગુણવત્તા અને માત્રા બંને ઘટી શકે છે. આ માટે યોગ્ય ઓજારો અને યંત્રોનો ઉપયોગ, તેમની યોગ્ય દેખરેખ અને સાચવણી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાપણી માટેના મુખ્ય ઓજારો હસિયા (Sickle) … Read more

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ ભારત સરકારનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ તથા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવવામાં સહાયરૂપ થવાનો છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં “ઈ-પશુ હાટ” નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓનલાઈન … Read more