
શ્રીફળ ની ખેતિ કરી શ્રીમંત બનતા ગુજરાતના ધરતીપુત્રો
ખેડૂતોના પડખે અડીગ છે ગુજરાત સરકાર | નાળિયેર વિકાસ કાર્યક્રમ
ખેડૂતોના પડખે સદા-સર્વદા અડીગ છે ગુજરાત સરકાર
ગુજરાત સરકાર દ્વારા નાળિયેર ખેતી વિકાસ
- ગુજરાતમાં વાર્ષિક 26 કરોડ યુનિટ નાળિયેર નું ઉત્પાદન
- છેલ્લા 10 વર્ષોમાં નાળિયેરની ખેતી વિસ્તારમાં 5746 હેક્ટર નો વધારો
- 40% ઉત્પાદન હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં નિકાસ
સરકારની સહાય યોજનાઓ
- ખેડૂતોને સહાય માટે “ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ” નો અમલ
- દર વર્ષે લગભગ ₹550 લાખની જોગવાઈ
- ખેડૂતોને વિવિધ ઘટકો હેઠળ કુલ ₹42,500 સુધીની સહાય
🚜 આ યોજનાઓ દ્વારા ખેડૂતોને નાણાકીય સુરક્ષા અને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોતા રહો કૃષિપ્રગતિ
સ્ત્રોત: ગુજરાત સરકાર, કૃષિ વિભાગ