ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના – કૃષિ સહાય
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પર્યાવરણ અનુકૂળ અને ગૌ આધારિત બાયો ઇનપુટ સપોર્ટ આપવા માટે “ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાની ખેતી માટે જરૂરી બાયો ઇનપુટ ખરીદવા માટે સહાય મેળવી શકે છે. યોજનાની વિગતો: ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના – સહાય વિગતો C-1 • સામાન્ય ખેડૂતો: 50% (મહત્તમ … Read more