સામાન્ય કૃષિ સલાહ (તા. 17 થી 21 ડિસેમ્બર સુધી)
ડિસેમ્બર મહિનામાં બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ નીચે મુજબની કૃષિ કામગીરી અપનાવવી લાભદાયી રહેશે. માહિતી:- સામાન્ય કૃષિ સલાહ (તા. 17 થી 21 ડિસેમ્બર સુધી) 🔹 દરરોજ હવામાનની માહિતી પર નજર રાખી રોગ-જીવાત માટે ખેતરનું નિયમિત નિરીક્ષણ કરો અને જરૂરી હોય ત્યારે યોગ્ય નિયંત્રણ પગલાં લો. 🔹 ઠંડીની અસર ઘટાડવા માટે ડુંગળી અને શાકભાજીના પાકમાં … Read more