Natural Farming Cluster Subsidy 2026

Natural Farming Cluster Subsidy 2026 પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિ: જીવામૃત સંગ્રહ માટે સરકારની મોટી જાહેરાત! Natural Farming Cluster Subsidy 2026 ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વેગ પવનવેગે વધી રહ્યો છે, પરંતુ ખેતરે-ખેતરે ‘અમૃત’ પહોંચાડવા માટે માત્ર ઈચ્છાશક્તિ પૂરતી નથી, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ અનિવાર્ય છે. ખેડૂતો માટે જીવામૃત બનાવવું સરળ છે, પણ હજારો લીટર જીવામૃતનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો…

Read More