Tag Archives: fall armyworm management

મકાઈના ઊભા પાકમાં લશ્કરી ઈયળ (Fall Armyworm)નું સંકલિત નિયંત્રણ

મકાઈના ઊભા પાકમાં લશ્કરી ઈયળ (Fall Armyworm)નું સંકલિત નિયંત્રણ ખેડૂત મિત્રો, હાલના વરસાદી વાતાવરણને કારણે મકાઈના પાકમાં લશ્કરી ઈયળ (Fall Armyworm)નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ કીટકનો સમયસર નિયંત્રણ ન કરાય તો મકાઈના ઊભા પાકને ભારે નુકસાન થતું હોય છે. Krushi Pragati તરફથી ખાસ માહિતી નીચે આપેલ છે. લશ્કરી ઈયળ (Fall Armyworm) ઓળખવાના લક્ષણો… Read More »