🚨 મહત્વની સૂચના – પાક નુકશાની સહાય (DBT) અંગે 🚨
જે ખેડૂત મિત્રોએ પાક નુકશાનીની અરજી કરી છે, તેમને માટે ખૂબ જ અગત્યની માહિતી 👇 🔹 જે ખેડૂતોને હજુ સુધી સહાયના રૂપિયા મળ્યા નથી, અથવા 🔹 જેના બેંક ખાતામાં આધાર–DBT લિંક બાકી છે, 👉 એ તમામ ખેડૂતોએ તરત પોતાની બેંક શાખામાં જઈ DBT ચાલુ કરાવવું ફરજિયાત છે. DBT વગર પાક નુકશાની કૃષિ સહાયના રૂપિયા ખાતામાં … Read more