Gujarat Warehouse Subsidy Scheme 2025-26 (COP-37)
Gujarat Warehouse Subsidy Scheme 2025-26 (COP-37), ગોદામના બાંધકામ માટે લોન. Gujarat Warehouse Subsidy Scheme 2025-26 (COP-37) ગોદામના બાંધકામ માટે લોન ઉપર વ્યાજ સહાય તથા મૂડી સહાય યોજના (COP-37) 2025-26 સમયગાળો: 01/04/2025 થી 31/03/2026 કુલ બજેટ જોગવાઈ: ₹5.01 કરોડ 📢 યોજના પરિચય ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા COP-37 યોજના નાણાકીય વર્ષ 2025-26…