krushipragati.in — ગુજરાતના ખેડૂતો માટે વિશ્વસનીય ખેતી માહિતી પ્લેટફોર્મ

KrushiPragati શું છે?

KrushiPragati એ એક ગુજરાતી ભાષાની ખેતી-વિષયક માહિતી વેબસાઇટ છે. અમારો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને ભારતના ખેડૂત ભાઇઓ-બહેનો સુધી ખેતી સંબંધિત સચોટ, સમયસર અને સરળ ભાષામાં માહિતી પહોંચાડવાનો છે.

અમે Aravalli, Gujarat થી કાર્ય કરીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની જરૂરિયાતો સારી રીતે સમજીએ છીએ.

અમે શું આવરી લઈએ છીએ?

  • સરકારી ખેતી યોજનાઓ — iKhedut, PM Kisan, Kisan Credit Card અને અન્ય
  • રોજ ના APMC બજાર ભાવ — Gujarat ના મુખ્ય Mandi ના ભાવ
  • ખેતી સમાચાર — કૃષિ સંબંધી તાજા સરકારી નિર્ણય અને ખેડૂત હિતની ખબર
  • પાક માહિતી — ઉનાળુ, શિયાળુ, ચોમાસુ પાકો ની સંપૂર્ણ માહિતી
  • ખેડૂત ઉપકરણ — જમીન માપણી, ખાતર calculator, Sinchai guide
  • Organic ખેતી — પ્રાકૃતિક ખેતી, જીવામૃત, બીજ સારવાર

અમારી ટીમ

અમે Aravalli, Gujarat ના સ્વતંત્ર content creators અને ખેતી researchers ની ટીમ છીએ. અમે સરકારી official notifications, press releases, અને agriculture experts ની સલાહ ને સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરીએ છીએ.

⚠️ નોંધ: અમે સરકારી અધિકારીઓ નથી. અમે ખેડૂત અને સરકારી ડિજિટલ resources વચ્ચે bridge ની ભૂમિકા ભજવીએ છીએ.

અમારો સ્ત્રોત

  • ગુજરાત સરકાર — ikhedut.gujarat.gov.in
  • ભારત સરકાર — pmkisan.gov.in, agmarknet.gov.in
  • Gujarat APMC — apmc ની official website
  • Krishi Vigyan Kendra (KVK) — Gujarat

સંપર્ક

📧 Email: vipulbaranda007@gmail.com

🌐 Website: www.krushipragati.in

📍 Location: Aravalli, Gujarat, India

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *