ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના

ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના

🎯 યોજનાનો હેતુ

રાજ્યના ખેડૂત વર્ગને પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કૉન્સેપ્ટ તરફ પ્રોત્સાહિત કરીને કૃષિને વધુ સફળ બનાવવી.

ખાસ કરીને પાક મૂલ્યવર્ધન યુનિટ સ્થાપવા માટે સહાય આપવામાં આવે છે.

ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના

ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના

💰 સહાયનું ધોરણ

  • પ્રોજેક્ટ આધારિત પ્રોસેસિંગ યુનિટ માટે મશીનરી ખર્ચના 50% અથવા ₹10.00 લાખ (જે ઓછું હોય) સુધી સહાય મળશે.

👨‍🌾 યોજનાના લાભાર્થી

  • દરેક વર્ગના ખેડૂત ખાતેદાર
  • ખેડૂત ગ્રુપ
  • મરહલા ખેડૂત
  • સખીમંડળ (ગ્રામ્ય વિસ્તાર)
  • ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રુપ / કંપની
  • ફાર્મ ઈન્ટરેસ્ટેડ ગ્રુપ
  • સહકારી મંડળી (ગ્રામ્ય સ્તરે)

Leave a Comment