Skip to content
Krushipragati Krushipragati
  • Home
  • Krushipragati
  • Khedut samachar
  • Ikhedut
  • ગુજરાત બજાર ભાવ
Posted inKhedut samachar Krushipragati

E-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey

Posted by કૃષિ પ્રગતિ September 9, 2025

Table of Contents

Toggle
    • E-samridhi portal | Digital Crope Survey
    • E-samridhi portal | Digital Crope Survey
  • ખરીફ-2026 ખેડુતો e-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey
    • પાક વાવેતરની સર્વે કામગીરી
    • e-samridhi portal
    • e-samridhi portal માં કેવી રીતે અરજી કરશો.
    • મુખ્ય બાબતો (Summary)
    • કેટલીક ઉપયોગી કામગીરી અને પગલાં
    • લાભાર્થી માટે જરૂરી દસ્તાવેજો (મુખ્ય)
    • ખેડૂતોએ કેવી રીતે સહાય મેળવી શકે?
    • અતીખાસ સૂચનાઓ અને ભવિષ્યના સ્ટેપ
    • E-samridhi portal | Digital Crope Survey

E-samridhi portal | Digital Crope Survey

E-samridhi portal | Digital Crope Survey પર નોંધણી.


e-samridhi portal Digital Crope survey
e-samridhi portal Digital Crope survey

E-samridhi portal | Digital Crope Survey

  • ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલ માં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલુ છે. ખરીફ-૨૦૨૫ ખેડુતો માટે જરૂરી સૂચનાઓ e-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey ડિજિટલ ક્રોપ સર્વે. જે આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમ્યાન જે સર્વે નંબર નોંધાવ્યો હસે. તે સર્વે નંબરની સેટેલાઈટ ઇમેજ સાથે સરખામણી કરી ને જે તે વાવેતર ની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.

ખરીફ-2026 ખેડુતો e-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey

  • જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા 08/09/2025ના રોજ ઇશ્યુ થયેલ પ્રેસનોટ અનુસાર ખરીદી-2025 માટે ખેડૂતોને તેમના પાકનું ડિજિટલ રેકોર્ડ નોંધાવવા અને જરૂરી માહિતી ઇ-પોર્ટલ (e-samridhi) અને Digital Crop Survey – Gujarat એપ દ્વારા સબમિટ કરવા માટે જણાવ્યું છે.
  • જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ -૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવામાં આવેલ સર્વે નંબરમાં મગફળીના વાવેતર ની સેટેલાઈટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
  • સેટેલાઈટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે. તેવા કિસ્સામાં ખેતરમાં જઈ ને વાવેતરની ચકાસણી કરવામાં આવશે.
  • જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જિલ્લાના તમામ ખેડૂતમિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા તેમજ એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ અંતર્ગત ખરીફ -૨૦૨૫ માં ખેડૂત તેમના ગામના સર્વેયર અથવા ખેડૂત જાતે પોતાના ખેતરના પાક વાવેતરની સર્વે કામગીરી કરી શકે છે.
See also  ઉનાળુ મગફળીમાં ખાતર વ્યવસ્થાપન | Summer Groundnut Fertilizer Management

પાક વાવેતરની સર્વે કામગીરી

  • એન્ડ્રોઇડ મોબાઇલમાં digital crop survey gujarat એપ્લિકેશન ડાઉનલોડ કરાવની રહે છે. ત્યારબાદ આ એપ્લિકેશન માં સર્વે ની કામગીરી કરાવની થાય છે.
  • એપ્લિકેશન ઓપન કરી ભાષા સિલેક્ટ કરી ત્યારબાદ તમારા અકાઉંટ માં સાઇન ઇન કરો તે મેનુ માં જવાનું છે.
  • ત્યારબાદ ઓટીપી આધારિત સાઇન ઇન કરો
  • ત્યારબાદ ખેડૂત વાવેતરની ની નોંધણીની આગળની કામગીરી કરી શકે છે .

e-samridhi portal

  • જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. તે સર્વે નંબર ની ઈ-સમુદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ ફોટો લઈ ને તે પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવા.

e-samridhi portal માં કેવી રીતે અરજી કરશો.

  • જોવા માટે 👉🏻 અહીંયા ક્લિક કરો

મુખ્ય બાબતો (Summary)

  • ખેડૂતોએ પોતાના સર્વે નંબર ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાવવો આવશ્યક છે.
  • ખેડૂતોને આપેલી સૂચના અનુસાર પોતાના વાવેતરની (crop) હાલત દર્શાવવા માટે Geo-tagged ફોટો લઈને Digital Crop Survey એપમાં અપલોડ કરવાના રહેશે.
  • જે ખેડૂત પોતાનો સર્વે નંબર ઇ-સમૃદ્ધિ પોર્ટલમાં રજીસ્ટર અને સેટલાઈટ જીઓટેગ સાથે સબમિટ કરાશે તે જ ખરીફ -૨૦૨૫ માં સમાવિષ્ટ ગણાશે.
  • અન્ય સર્વે નંબર કે ખોટી માહિતી ધરાવતા ખેડૂતોની અરજી સ્વીકારવામાં નહી આવે.

કેટલીક ઉપયોગી કામગીરી અને પગલાં

  1. Digital Crop Survey App ડાઉનલોડ કરો: Play Store પરથી અથવા અધિકૃત લિંકથી “Digital Crop Survey – Gujarat” એપ ડાઉનલોડ કરો.
  2. સર્વે નંબર: તમારા પાસે જે સર્વે નંબર હોય તે એપમાં રજીસ્ટર કરો અને માહિતી ભરો.
  3. Geo-tagged ફોટા લો અને અપલોડ કરો: પાકના વાવેતરનો જીઓટેગડ ફોટા લઈને આપેલ ફોર્મમાં અપલોડ કરો — તેનાથી સ્થળ અને સમય બંનેનું વિશ્લેષણ મળે છે.
  4. તમારી માહિતીને તપાસો: એકવાર સબમિટ થયા બાદ જિલ્લા/ખેતીવિભાગ દ્વારા મોનિટરિંગ અને વેરીફીકેશન થશે — જરૂરી ફેરફારો કરવાં સુચિત કરવામાં આવશે.
See also  Digital Arrest Cyber Threat for Farmers and How to Stay Safe

લાભાર્થી માટે જરૂરી દસ્તાવેજો (મુખ્ય)

  • ખેડુતનો પોતાનો સર્વે નંબર
  • ખેતરની જગ્યા દર્શાવતો નકશો અથવા 7/12 નકલ (જ્યાં જરૂરી હોય)
  • અપલોડ કરવા માટે સ્માર્ટફોન (Camera + GPS) અને ઇન્ટરનેટ કનેક્શન
  • જિલ્લા કચેરી માટે ઓળખ અને ફોટો (જરૂરિયાત મુજબ)

ખેડૂતોએ કેવી રીતે સહાય મેળવી શકે?

જો તમને એપ ચાલુ કરવા અથવા Geo-tagged ફોટો અપલોડ કરવામાં મુશ્કેલી આવે તો નજીકની જિલ્લા કૃષિ કચેરી, ખેતીવાડી શાખા અથવા Gram Sevak/ફીલ્ડ ઓફિસરને સંપર્ક કરો. જિલ્લાકીય કાર્યાલય તમારું ડેટા ચકાસી આપશે અને જરૂરી માર્ગદર્શન આપશે.


અતીખાસ સૂચનાઓ અને ભવિષ્યના સ્ટેપ

  • આ પ્રોસેસ ખેડૂતોના પાકનું ડિજિટલ રેકોર્ડ બનાવીને ખરીદી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવશે.
  • જિલ્લા કચેરીઓ વેરિફાઇડ સર્વે આધારિત પગલાં શરુ કરશે અને યોગ્ય ખેડૂતોને ખરીદી માટે સૂચિત કરશે.
  • ખેડૂતોએ પોતાની માહિતી સમયસર અને સાચી રીતે સબમિટ કરવી જરૂરી છે.

📌 વધુ માર્ગદર્શન અથવા એપ સેટઅપ માટે KrushiPragati તરફથી મદદ મળી શકે છે — તમે અમને મેસેજ કરીને અથવા નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરીને સહાય મેળવી શકો છો.


E-samridhi portal | Digital Crope Survey

Tags:
agriculture digital indiaagriculture scheme gujaratcrop data collection systemcrop survey portaldigital crop surveydigital crops survey indiadigital khedut surveye governance agriculturee samriddhi logine Samriddhi Portale-samriddhi portal gujaratfarmer digital surveyfarmer online servicesfarmer scheme portalgovernment agriculture portalkhedut digital serviceland record crop entryonline crop registrationPM digital agriculture missionsmart agriculture indiaઈ સમૃદ્ધિ પોર્ટલઓનલાઇન પાક નોંધણીકૃષિ પોર્ટલ ગુજરાતખેડૂત ઓનલાઇન સેવાખેડૂત ડિજિટલ સર્વેડિજિટલ ઇન્ડિયા ખેતીડિજિટલ પાક સર્વેપાક માહિતી સિસ્ટમ
Last updated on January 26, 2026
કૃષિ પ્રગતિ
🟢 About BARANDA હું ખેતી, ગ્રામ વિકાસ અને ખેડૂત કલ્યાણમાં ખાસ રસ ધરાવું છું. KrushiPragati.in મારફતે મારી કોશિશ છે કે ગુજરાતના ખેડૂતો સુધી તાજી માહિતી, સરકારની યોજનાઓ, હવામાનની જાણકારી, માર્કેટ યાર્ડ ભાવ અને ખેતી–વાડી સંબંધિત તમામ માહિતી સરળ ભાષામાં પહોંચાડું. મારી ઈચ્છા છે કે ખેડૂત મિત્રો નવા ટેક્નોલોજી, યોજનાઓ અને માર્ગદર્શિકાઓનો લાભ લઈ પોતાની આવકમાં વધારો કરી શકે અને ખેતી વધુ પ્રગતિશીલ બને. હું ખેડૂતોની સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયત્ન કરું છું અને તેમના હિતમાં સચોટ માહિતી આપવાનો નિરંતર પ્રયાસ કરું છું.
View All Posts

Post navigation

Previous Post
આંતરપાક પદ્ધતિ: એક ઉત્તમ કૃષિ અભિગમ | Intercropping Method In Agriculture
Next Post
i-Khedut Nidarshan Yojana 2025
Related posts
Posted inKhedut samachar

Amul’s Sarlaben AI: How Artificial Intelligence is Transforming Dairy Farmers in India

Posted by કૃષિ પ્રગતિ
Posted inIkhedut Krushipragati

Natural Farming Cluster Subsidy 2026

Posted by કૃષિ પ્રગતિ
Posted inIkhedut Krushipragati

Gujarat Warehouse Subsidy Scheme 2025-26 (COP-37)

Posted by કૃષિ પ્રગતિ

Categories

  • Gujarat APMC Bajar Bhav
  • Gujarat Sarkar Yojana
  • Ikhedut
  • Khedut samachar
  • Kheti news
  • Krushipragati
  • Tractor
  • Uncategorized
  • Terms & Conditions
  • Contact Us
  • Disclaimer
  • Privacy policy
  • About us
March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
« Feb    

About Krushipragati

KrushiPragati એક માહિતી આધારિત ખેતી વિષયક વેબસાઇટ છે, જેનો મુખ્ય ઉદ્દેશખેડૂત મિત્રો સુધી ખેતી સંબંધિત નવીન માહિતી, પોષણ માર્ગદર્શન, પાક સંભાળ,સરકારી યોજનાઓની જાણકારી અને કૃષિ સમાચાર સરળ ગુજરાતી ભાષામાં પહોંચાડવાનો છે.

Most Read

  • i-khedut Plough Subsidy Scheme 2026 Gujarat | પ્લાઉ સહાય યોજના 2026
  • i-khedut Plant Protection Equipment Scheme Gujarat 2026 | i-khedut પાક સંરક્ષણ સાધનો 2026
  • i-khedut Rotavator Subsidy Scheme Gujarat 2026 | i-khedut રોટાવેટર સહાય યોજના 2026
  • i-khedut wire fencing subsidy gujarat 2026 | તારની વાડ સહાય યોજના 2026
  • i-khedut Power Tiller Subsidy Gujarat 2026| પાવર ટીલર સહાય યોજના 2026
Useful Link
  • Terms & Conditions
  • Contact Us
  • Disclaimer
  • Privacy policy
  • About us
Copyright 2026 — Krushipragati. All rights reserved. By BARANDA
Scroll to Top