Pump Set Subsidy Scheme Gujarat 2026
માર્ગદર્શિકા :પમ્પ સેટ્સ સહાય યોજના
ખેડૂતોને કૃષિ કામગીરી માટે Pump Set Subsidy Scheme Gujarat 2026 ખરીદવામાં સહાય આપવા માટે, ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
⚙️ Pump Set Subsidy Scheme Gujarat 2026 સહાયનું ધોરણ
🔹 સામાન્ય ખેડૂતો માટે
| હોર્સ પાવર (HP) | સહાય ધોરણ |
|---|---|
| ૩ થી ૩.૫ HP | ખર્ચના 75% અથવા રૂ. 8,700/- (જે ઓછું હોય તે) |
| ૫ HP | ખર્ચના 75% અથવા રૂ. 12,000/- (જે ઓછું હોય તે) |
| ૭.૫ થી ૮ HP | ખર્ચના 75% અથવા રૂ. 13,500/- (જે ઓછું હોય તે) |
| ૧૦ HP | ખર્ચના 75% અથવા રૂ. 13,875/- (જે ઓછું હોય તે) |
🔹 અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે
| હોર્સ પાવર (HP) | સહાય ધોરણ |
|---|---|
| ૩ થી ૩.૫ HP | ખર્ચના 75% અથવા રૂ. 8,700/- (જે ઓછું હોય તે) |
💰 નાણાકીય યોજના
| યોજનાનો કોડ | સહાય ધોરણ | મહત્તમ રકમ |
|---|---|---|
| AGR-2 | 75% અથવા જે ઓછું હોય તે | ₹ 33,525 |
| AGR-3 (OTASP) | 75% અથવા રૂ. 33,525 પ્રતિ ખાતા | ₹ 33,525 |
| AGR-3 | 75% અથવા રૂ. 33,525 પ્રતિ ખાતા | ₹ 33,525 |
| AGR-4 | 75% અથવા રૂ. 33,525 પ્રતિ ખાતા | ₹ 33,525 |
📄 જરૂરી દસ્તાવેજો
| ક્રમ | જોડાણ (અરજી સાથે) |
|---|---|
| 1 | સયુંકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક |
| 2 | દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો) |
| 3 | વન અધિકાર પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો) |
| 4 | જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) |
| 5 | આધાર કાર્ડ |
| 6 | સાધનનો ફોટો |
| 7 | સાધન સાથે લાભાર્થીનો ફોટો |
| 8 | RTO Passing / Central Code / Serial No / IMEI |
| 9 | બેંક પાસબુક અથવા કેન્સલ ચેક |
| 10 | ખરીદી બિલ |
| 11 | વન અધિકાર પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો) |
| 12 | ૭/૧૨ અને ૮-અ ની નકલ |
📝 અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
| ઘટક | વર્ણન |
|---|---|
| અરજી કરવાની તારીખ | 05/02/2026 થી 11/02/2026 |
| અરજી કરવાની રીત | માત્ર Online |
| અરજી કરવાની વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in |
⚠️ મહત્વપૂર્ણ સૂચના:
અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા.
અંતિમ તારીખ પછી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતાં રહો
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) – Pump Set સહાય યોજના
1️⃣ Pump Set સહાય યોજના શું છે?
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે
Pump Set ખરીદવામાં નાણાકીય સહાય આપવા માટે
આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
2️⃣ આ યોજના હેઠળ કોણ અરજી કરી શકે?
ગુજરાત રાજ્યના પાત્ર ખેડૂત,
જેઓ ખેતી માટે Pump Set નો ઉપયોગ કરે છે,
તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
3️⃣ આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
યોજનાના ઘટક મુજબ
ખર્ચના 75% અથવા
નક્કી કરેલ મહત્તમ રકમ
(જે ઓછું હોય તે) સહાય આપવામાં આવે છે.
4️⃣ મહત્તમ કેટલી રકમ સુધી સહાય મળે છે?
AGR-2, AGR-3, AGR-4 યોજના હેઠળ
મહત્તમ રૂ. 33,525 પ્રતિ ખાતા સુધી
સહાય મળી શકે છે.
5️⃣ Pump Set માટે અરજી કરવાની તારીખ શું છે?
આ યોજના માટે અરજી કરવાની તારીખ
05/02/2026 થી 11/02/2026 સુધી રાખવામાં આવી છે.
6️⃣ અરજી ક્યાં કરવી?
અરજી માત્ર
iKhedut Portal મારફતે
Online કરવી.
7️⃣ જમીન પોતાની હોવી ફરજિયાત છે?
હા, ખેતીની જમીન અંગે
૭/૧૨ અને ૮-અ ના દસ્તાવેજ
રજુ કરવાનું ફરજિયાત છે.
8️⃣ કયા દસ્તાવેજો જરૂરી છે?
- આધાર કાર્ડ
- બેંક પાસબુક / કેન્સલ ચેક
- ખરીદી બિલ
- Pump Set નો ફોટો
- સાધન સાથે લાભાર્થીનો ફોટો
- ૭/૧૨ અને ૮-અ ની નકલ
9️⃣ અરજી કર્યા પછી સહાય કેવી રીતે મળશે?
અરજી મંજૂર થયા બાદ અને
દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા પછી
સહાયની રકમ સીધી
લાભાર્થીના બેંક ખાતામાં
જમા કરવામાં આવે છે.
🔟 અરજી રદ થવાના મુખ્ય કારણો શું છે?
- અધૂરા અથવા ખોટા દસ્તાવેજો
- ખોટી માહિતી દાખલ કરવી
- અંતિમ તારીખ પછી અરજી કરવી
- યોજનાની પાત્રતા ન હોવી
