Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2025–26 ફળ-શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના

Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2026 ફળ-શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના

Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2026 ગુજરાત રાજ્યમાં જૂથ/ગ્રાહ્ય ક્ષમતા વધારવા માટે ફળ તથા શાકભાજી પાકોના
કલેકશન એકમ (Collection Unit) અને
સોલાર કોલ્ડ રૂમ (Cold Room) સ્થાપવા માટે સરકાર દ્વારા સહાય યોજના અમલમાં છે.

Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2026
Fruit & Vegetable Collection Unit and Cold Room Subsidy Scheme Gujarat 2026

📌 સહાયનું ધોરણ

  • સહકારી મંડળી / ખેડૂત ઉત્પાદક કંપની (FPO/FPC) / MSME / રજીસ્ટર્ડ સ્વ સહાય જૂથ પાત્ર
  • મહત્તમ એકમ ખર્ચ: ₹ 40.00 લાખ
  • સરકારી સહાય: 75% સુધી
  • મહત્તમ સહાય રકમ: ₹ 30.00 લાખ

📄 જરૂરી દસ્તાવેજો

  1. પ્રોજેક્ટ રિપોર્ટ
  2. ખર્ચના અંદાજો અને ક્વોટેશન
  3. ઓળખપત્ર (આધાર કાર્ડ / પાન કાર્ડ / ચૂંટણી કાર્ડ વગેરે)
  4. પેઢીની વિગત
  5. રજીસ્ટર્ડ ભાડા કરાર અથવા જમીન દસ્તાવેજ
  6. જમીન દસ્તાવેજની વિગત (7/12, 8-અ)
  7. CA સર્ટિફિકેટ – Annual Turnover with UDIN
  8. સભાસદોની વિગત
  9. બેંક ખાતાની વિગત
  10. અગાઉ અન્ય કોઈ યોજના હેઠળ લાભ ન લીધો હોવાનો સોગંદનામું
  11. કંપનીની વિગત
  12. મંજૂર પ્લાન લેઆઉટ (વર્ટિકલ/હોરિઝોન્ટલ)
  13. ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન
  14. હિત લોન પ્રમાણપત્ર
  15. બેંક લોન સૅન્કશન લેટર
  16. બેંક અપરાજડલ નોટ
  17. કોઈપણ સરકારી સંસ્થા દ્વારા અયોગ્ય જાહેર ન કરેલ હોવાનો સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી પત્ર

⏳ લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા

લાભ મેળવવાની સમય મર્યાદા સરકારના નિયમ મુજબ લાગુ પડશે.


📅 અરજી કરવાની તારીખ

26 નવેમ્બર, 2025 થી 31 માર્ચ, 2026


🖥️ અરજી કેવી રીતે કરવી?

લાભાર્થીઓએ iKhedut પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

👉 અરજી માટે લિંક:

https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag


⚠️ નોંધ: યોજના સંબંધિત તમામ શરતો અને નિયમો કૃષિ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શિકા મુજબ લાગુ પડશે.

વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો.

See also  Unalu Mag ni Safal Kheti ઉનાળુ મગની સફળ ખેતી

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *