Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026 મહિલા તાલીમાર્થીને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના – HRT-5
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા Women Trainee Stipend Scheme (HRT-5) Gujarat 2026 મહિલા ખેડૂતોએ આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે તાલીમ મેળવી શકે તે માટે
મહિલા તાલીમાર્થીને વૃતિકા (સ્ટાઈપેન્ડ) યોજના અમલમાં મૂકવામાં આવી છે.

સહાયનું ધોરણ
HRT-5 યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે:
- બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન
- કેનિંગ અને પેકિંગ
- કિચન ગાર્ડનિંગ વિષયક તાલીમ
આ યોજના હેઠળ તાલીમાર્થી મહિલાને સરકારના નિયમ મુજબ
₹ 250 પ્રતિ દિવસ વૃતિકા (સ્ટાઈપેન્ડ) તરીકે ચુકવવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજો
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- તાલીમાર્થી સાથેનો ફોટોગ્રાફ
લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા
લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા: ૧ વર્ષ
અરજી કરવાની તારીખ
01 ફેબ્રુઆરી, 2026 થી 07 ફેબ્રુઆરી, 2026
અરજી કેવી રીતે કરવી?
મહિલા ખેડૂતોએ iKhedut પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
👉 અરજી કરવા માટે લિંક:
https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag
⚠️ નોંધ: યોજના સંબંધિત તમામ શરતો અને નિયમો ગુજરાત સરકારના માર્ગદર્શિકા અનુસાર લાગુ પડશે.
વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો