Skip to content

Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26) કૃષિ વિભાગ સહાય યોજના

કૃષિ વિભાગ સહાય યોજના – Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26) 

ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ પાક માટે Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26), બીજ તથા ઇનપુટ કિટ ઉપર સહાય આપવામાં આવે છે.
નીચે સહાયની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26)
Nidarshan ikhedut Yojana NFSM & NMEO (2025–26)

 


📌 સહાયનું ધોરણ

યોજનાનું નામ પાક સહાય મહત્તમ વિસ્તાર
NFSM Course Cereal ₹ 7,500 પ્રતિ હેક્ટર 2 હેક્ટર
NFSM Course Cereal (Hybrid Seed) ₹ 11,500 પ્રતિ હેક્ટર 2 હેક્ટર
NFSM Nutri Cereal (બાજરી, જ્વાર, રાગી) ₹ 7,500 પ્રતિ હેક્ટર 2 હેક્ટર
NFSM ધાન (Rice) ₹ 9,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટર
NFSM કપાસ ₹ 9,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટર
NMEO – Oilseed તલ ઇનપુટ કિટના 50% અથવા ₹ 8,000 (જે ઓછું હોય તે) 1 હેક્ટર
NMEO – Oilseed ઘઉંલા ઇનપુટ કિટના 50% અથવા ₹ 8,000 (જે ઓછું હોય તે) 1 હેક્ટર
NMEO – Oilseed મગફળી ઇનપુટ કિટના 50% અથવા ₹ 14,000 (જે ઓછું હોય તે) 1 હેક્ટર
NMEO – Oilseed રાય ઇનપુટ કિટના 50% અથવા ₹ 9,000 (જે ઓછું હોય તે) 1 હેક્ટર
NMEO – Oilseed સોયાબીન ઇનપુટ કિટના 50% અથવા ₹ 10,000 (જે ઓછું હોય તે) 1 હેક્ટર

📄 જરૂરી દસ્તાવેજો

  • 7/12 અને 8-અ ઉતારા ની નકલ
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્ર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

⏳ લાભ મેળવવાની સમય મર્યાદા

લાભ મેળવવાની ઓછીમાં ઓછી સમય મર્યાદા : ૧ વર્ષ


📅 અરજની તારીખ

18 જૂન, 2025 થી 07 ફેબ્રુઆરી, 2026

See also  PMMSY Scheme 2025: 50 Ton Fish Processing Plant / Cold Storage Subsidy

🖥️ અરજી કેવી રીતે કરવી?

ખેડૂતો iKhedut પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.

👉 અરજી કરવા માટે લિંક:

https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag


⚠️ નોંધ: યોજના સંબંધિત શરતો રાજ્ય સરકારના નિયમ મુજબ બદલાઈ શકે છે. વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો