મગફળીમાં કાપણી સમયે લેવાના પગલાં | KrushiPragati
મગફળીમાં કાપણી સમયે લેવાના પગલાં
કૃષિ પ્રગતિ દ્વારા — ખેડૂતો માટે સરળ માર્ગદર્શિકા

કાપણી સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- યોમાસુ મગફળી આશરે 110–115 દિવસમાં કાપણી માટે તૈયાર થાય છે.
- છોડના ડોડકામાં બીજ કાળા રંગીન દેખાય ત્યારે કાપણી યોગ્ય ગણાય.
- પાક પરિપક્વ થયા બાદ વધારે મોડું ન કરવું.
- કાપણી સમયે વરસાદ પડે તો મગફળી પચડી જાય છે અને ગુણવત્તા ઘટે છે.
કાપણી બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- સૌપ્રથમ ખેતરમાંથી ઉખાડી કાપેલી મગફળીને શેડમાં સૂકવી લેવી.
- બીજને 8–10 દિવસ સૂર્યપ્રકાશમાં સુકવીને ભેજ ઘટાડવો.
- બીજને ઠંડા અને હવાના પ્રવાહવાળા સ્થાનમાં સાચવવું.
- ડોડકાની છટણી કરી સારી ગુણવત્તાવાળી મગફળી સ્ટોર કરવી.
- લાંબા ગાળે ભંડાર માટે યોગ્ય ભેજ જાળવવી.
વધુ માહિતી માટે:
© Krushipragati Join with us