
🌱 બાગાયત પાકો વધુ વાવો, સમૃદ્ધિ વધાવો
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આઈ-ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી લાભ મેળવી શકાય છે.
યોજનાઓની વિગતો:
✅ રાજ્યમાં જૂથ/ગ્રામ્ય સ્તરે ફળ–શાકભાજી પાકોના કલેકશન એકમ અને સોલાર કોલ્ડ રૂમ મોંટીંગ યોજના
✅ મૂલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ
✅ સોલાર કોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે)
✅ કોલ્ડ રૂમ (સ્ટોરેજ)
✅ ફાર્મ ગેટ પેક હાઉસ (એકમની સાઇઝ ૯ મીટર x ૬ મીટર)
✅ કૃષિ ચાંગીકરણમાં પ્રોત્સાહિત કરવા માટે કાયમી ઓઝરિયાં પાંદો
✅ આંબા તથા લીમડુ ફળપાકના જૂના બગીચાનો નવજીવન માટે સહાય
✅ કટ ફ્લાવર (આંબા, દામ, જામફળ, સિતાફળ, કમળમ – ટ્રાન્સપોર્ટ)
✅ કોપ ફ્લાવર/બેગ (કુલ/પેપેરા પાક માટે)
✅ કોપ ફ્લાવર (શાકભાજી પાક માટે)
✅ દાડમ કોપ ફ્લાવર/ખોરસ બંડ કોપ
📅 અરજી કરવાની તારીખ:
👉 18/06/2025 થી 01/08/2025 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે.
🔗 અરજી માટે: iKhedut Portal
📌 મહત્વપૂર્ણ સૂચના:
ખેડૂતોને માત્ર આઈ-ખેડૂત પોર્ટલ મારફતે જ અરજી કરવાની રહેશે. લાયકાત અને જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર દર્શાવેલ મુજબ જમા કરવા પડશે.